22-09-2022

કોડિંગ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને - student

અમદાવાદ સાયન્સ સિટી ખાતે ઇનોવેશન કલ્બ અંતર્ગત ગુજરાત ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલ રાજ્ય સ્તરની કમ્પ્યુટર પ્રોગ્રામ કોડિંગ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્ય માંથી શ્રી વી. આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણાના વિધાર્થીઓ પટેલ દેવાંગ અને રાવલ યસ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધારેલ છે. વિજેતાઓને કોલેજ પરિવાર અભિનંદન પાઠવે છે.