25-01-2024

રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે ઓડિયો કોમ્પિટિશન્સ માં પ્રથમ ક્રમાંક માટે સન્માન પ્રાપ્ત થયું - student

પરમાર મયુરને મહેસાણા કલેકટર સાહેબ શ્રી ના હસ્તે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે ઓડિયો કોમ્પિટિશન્સ માં પ્રથમ ક્રમાંક માટે સન્માન પ્રાપ્ત થયું