22-12-2023

વેસ્ટ ઝોન યુવા મહોત્સવમાં પસંદગી - student

       ઉત્તર ગુજરાત યુનિવર્સિટી , પાટણ દ્વારા વેસ્ટ ઝોન યુવા મહોત્સવ માટે લોક નૃત્ય સ્પર્ધામાં 14 વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી છે તેમાંથી શ્રી વી .આર. પટેલ  કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણાની ચાર  વિદ્યાર્થિનીઓ  પટેલ કશીષ , વાલ્મીકિ વૈશાલી , ગોસ્વામી પ્રાચી અને  પટેલ કશીષ વેસ્ટ ઝોન યુવા મહોત્સવમાં પસંદગી પામી . કોલેજની લોક નૃત્યની ટીમે યુનિવર્સિટી યુવા મહોત્સવમાં કોલેજ નું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમાં થી ઉપયુક્ત ચાર વિદ્યાર્થિનીઓની પસંદગી વેસ્ટ ઝોન માટે થઈ