16-10-2023

કોલેજ ટીમ પ્રથમ ક્રમે વિજેતા - student

ઊંઝા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ગવર્મેન્ટ યુવા મહોત્સવ માં લોકનૃત્ય સ્પર્ધામાં કોમર્સ કોલેજની ટીમ પ્રથમ ક્રમે