વુમન ડેવલોપમેન્ટ સેલ અંતર્ગત ગર્લ્સ અવેરનેસ પ્રોગ્રામ

 બી. કોમ. ની વિદ્યાર્થીનીઓ માટે વુમન ડેવલોપમેન્ટ સેલ અંતર્ગત ગર્લ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં વિદ્યાર્થીનીઓએ ખૂબ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.  સદર કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીનીઓને આંકડાશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રાધ્યાપિકા મંદાકીનીબેન પંડયા, અધ્યાપિકા ડો.હર્ષા ડાંગર અને અધ્યાપિકા ડો.અલ્પા જાની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા ડો. હર્ષા ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું.

Back