PTE, IELTS & English Speaking Class

                    કોમર્સ કોલેજ મહેસાણા માં કોમ્યુનિકેશન ઇંગ્લિશ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો.

  શ્રી વી.આર .પટેલ કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા અને આચાર્ય એકેડેમી મહેસાણા ના સંયુક્ત ઉપક્રમે કોલેજ માં પ્રિ. જે. કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ  કોમ્યુનિકેશન સ્કીલ  ઈન ઇંગ્લિશ ટ્રેનિંગ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 300 જેટલા વિદ્યાર્થી ભાઈ -બહેનો ભાગ લીધો. જેમાં વકતા તરીકે  નિમેશભાઈ આચાર્ય,  કૃપાલીબેન પંચોલી અને જયભાઈ જોશી હાજર રહ્યા.  તેમજ આચાર્ય એકેડેમી દ્રારા કોલેજમાં English Speaking, PTE અને IELTS ના વર્ગો શરૂ કરવામાં આવ્યા કાર્યક્રમનું સંચાલન શ્રી વિષ્ણુભાઈ પટેલ અને ડો. કે.સી. મોદી એ કર્યું હતું.

Back