પ્રદેશ કક્ષા યુવા મહોત્સવ

         શ્રી વી .આર. પટેલ  કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા એ  જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી ,સાબરકાંઠા  દ્રારા ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા ના ગવર્નમેન્ટ યુવા મહોત્સવ સ્પર્ધા માં લોકનૃત્ય સ્પર્ધામાં  કોલેજ ટીમે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

Back