NCC સર્ટિફિકેટ વિતરણ અને NCC રેન્ક સેરેમની કાર્યક્રમ

કોમર્સ કોલેજ મહેસાણામાં NCC સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ અને NCC રેન્ક સેરેમની યોજાઈ .

         શ્રી વી .આર. પટેલ  કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં  આચાર્ય શ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ  બી. કોમ. NCC ના કેડેટ  માટે B અને C  સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં સુબેદાર મેજર સંજીવ કુમાર 7BN, હેસાણા તેમજ વિમલ ગ્રુપ ના માલિક ચંદુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે NCC મા ઉમદા કાર્ય અને વિશેષ યોગદાન બદલ કેડેટ પટેલ વિશાલSUO, પ્રજાપતિ વૈભવને UO, ાવડા બિનલUO ી સિનિયર રેન્ક પ્રદાન કરવામા આવી તથા અન્ય કુલ 15 કેડેટસSGT અને CPLની રેન્ક પ્રદાન કરી. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને  આભારવિધિ લેફટન્ટ  ડો.હષૉ ડાંગર  દ્વારા કરવામા આવ્યા હતા.

Back