કેશ ગુંફન સ્પર્ધા

કોમર્સ કોલેજ મહેસાણામાં કેશ ગુંફન  સ્પર્ધા યોજાઈ .

         શ્રી વી .આર. પટેલ  કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં  આચાર્ય શ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ  બી. કોમ.. ના વિદ્યાર્થી ભાઈ –બહેનો માટે  કેશ ગુંફન સ્પર્ધા નું આયોજન  ડો. હર્ષા ડાંગર , ડો. મહેશ્વરી યાદવ અને  પ્રા. સુનંદા ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. જેમાં નિર્ણાયક  તરીકે ની ભૂમિકા  ડો. કે. સી. મોદી સાહેબ  , ડો. એ. ડી .પરમાર સાહેબ  અને ડો. મહેશ્વરી યાદવ   દ્વારા નિભાવવામાં આવી હતી.

               જેમાં  નીચેના વિદ્યાર્થીઓ  વિજેતા જાહેર થયા હતા.

               1. સોલકી ભૂમિ        પ્રથમ

               2. ઠાકોર સંજના       બીજો

               3. મકવાણા અંજના    ત્રીજો

  કોલેજ પરિવાર ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

Back