IQAC Meeting

શ્રી વી. આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણામાં  તારીખ 27/07/2023 ને ગુરુવારના રોજ કોલેજમાં IQACની મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું. તેમાં સરદાર વિદ્યા ભવન ટ્રસ્ટના ચેરમેન શ્રી અરવિંદભાઇ પટેલ તેમજ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મેહસાણાના પૂર્વ પ્રિન્સિપાલ ડો. ડી. આર. પટેલ, કોલેજ સ્ટાફ, ભુતપૂર્વ વિદ્યાર્થી, વાલી તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ હાજર રહી કોલેજના વિકાસ માટે દરેકે સૂચનો રજૂ કર્યા.       

Back