ડિબેટ સ્પર્ધા

કોમર્સ  કોલેજ  મહેસાણામાં ડિબેટ સ્પર્ધા યોજાઈ .

         શ્રી વી .આર. પટેલ  કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં  આચાર્ય શ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ  બી. કોમ.- એમ. કોમ. ના વિદ્યાર્થી ભાઈ –બહેનો માટે જી -20 અંતર્ગત  પ્લાસ્ટિકની જરૂરિયાત અને તેની પર્યાવરણ પર થતી અસર વિષય પર ડિબેટ સ્પર્ધા નું આયોજન  પ્રા. સુનંદા ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. જેમાં નિર્ણાયક  તરીકે ની ભૂમિકા ડો. કે. સી. મોદી સાહેબ અને  ડો. હર્ષા ડાંગર દ્વારા નિભાવવામાં આવી હતી.

               વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ખૂબ  મોટી સંખ્યામાં ભાગ લીધો હતો . જેમાં નીચેના વિદ્યાથીઓ વિજેતા જાહેર થયા હતા.

  1. પ્રજાપતિ ધવલ અને ચાવડા બિનલ            પ્રથમ
  2. પંચાલ સુનીલ અને પ્રજાપતિ ધવલ બી.       બીજો
  3. રાઠોડ  સાક્ષી અને પટેલ રીયા                   ત્રીજો

 કોલેજ પરિવાર ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

 

Back