Compitition of Essay Writting, Drawing and Ellocation

                                કોમર્સ કોલેજ મહેસાણા  માં સ્પર્ધાઓનુ આયોજન કરાયુ

                   તા.૩૧/૦૭/૨૦૨૩ અને સોમવાર ના રોજ   શ્રી વી આર પટેલ કોલેજ ઓફ કોમર્સ મહેસાણા  ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગ રૂપે કોલેજના આચાર્યશ્રી ડો. જે કે પટેલ માર્ગદર્શન હેઠળ ડૉ. શૈલેષભાઈ પ્રજાપતિ દ્રારા વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યુ. નિર્ણાયકની ભુમિકા  ડૉ. કેતનભાઇ મોદી, ડૉ. અલ્પા જાની અને ડૉ. મહેશ્વરી યાદવએ ભજવી હતી.

    વકતૃત્વ સ્પર્ધામાં નીચે મુજબના વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા હતા.

1. નાયક ભાર્ગવ પંકજભાઈ    પ્રથમ

2 પટેલ હેમાલી ચેતનભાઇ      બીજો  

3 પ્રજાપતિ ધવલ પ્રહલાદભાઈ  ત્રીજો

નિબંધ સ્પર્ધામાં

નીચે મુજબના વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા હતા.

૧.  ઝા મૈત્રીકુમારી મહેશભાઈ     પ્રથમ

૨.  પંચાંગ કમલેશ હીરાભાઈ  બીજો                                                                

 3.  પ્રજાપતિ હિનલ શીવાભાઈ   ત્રીજો

ચિત્ર સ્પર્ધામાં   નીચે મુજબના વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા હતા.

 1. મિશ્રા દેવાશિષ કૃષ્ણગોપાલ     પ્રથમ

  2.  વાલ્મિકી વૈશાલી નરેશભાઈ     બીજો

 3.  યોગી નિશા હરેશભાઈ         ત્રીજો  

   વિજેતા વિદ્યાર્થીઓ અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થેઓને કોલેજ પરીવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

Back