કેરિયર ઓપોરચ્યુનિટિ વ્યાખ્યાન

બી. કોમ ના વિદ્યાર્થીઓ માટે” કેરિયર ઓપોરચ્યુનિટિ” વિષય પર વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યુ .  વિદ્યાર્થીઓને વીમા ક્ષેત્રમાં પોતાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળે તેવી કારકિર્દી કેવી રીતે બનાવી શકે તે વિષય પર LIC ના વિકાસ અધિકારી શ્રી પરેશભાઈ મહેતાએ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું.

Back