career Counselling of Bharat Panchal

શ્રી ભરતભાઈ પંચાલનું કોલેજના સેમ-6 ના વિધ્ધાર્થી માટે કારકિર્દી માર્ગદર્શન પર વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું. વિદેશ જવા માટે PTE અને IELTS ની પરીક્ષા, વિદેશમાં અભ્યાસક્રમ અને કઈ કોલેજ કે યુનિવર્સિટીમાં  પ્રવેશ અંગ્રે તેમજ વિદેશમાં રોજગારીની તકો વિષે  વિધ્ધાર્થીને સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

Back