Blood Donation Camp

સદુથલા મુકામે આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના વાર્ષિક શિબિરમાં તારીખ 5-11-2023ના રોજ વોલન્ટરી બ્લડ બેન્ક મહેસાણાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સદુથલા ગામના યુવાનો તેમજ સ્વયંસેવકોએ મળીને 44 બોટલનું બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.બ્લડ ડોનેટ કરનારને કેતનભાઈ ઘીવાલા તરફથી લેપટોપ બેગ તેમજ રોટરી ક્લબ ઓફ મહેસાણા અને એચડીએફસી બેન્કનો સહયોગ મળ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી જે. કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એન. એસ. એસ. ના પ્રોગ્રામ ઓફિસર ડો. કલ્પેશ પટેલ અને ડો. વિશાલ જોષી દ્વારા કરવામાં આવ્યો.

Back